વધુ અપડેટ્સ માહિતી અને મટીરીયલ માટે!

Maru Material ના સત્તાવાર ગ્રુપમાં આજે જ જોડાવો અને મેળવો Exam Preparation info અને PDF મટીરીયલ્સ.

Mukhya Sevika Previous Year Paper PDF Download

Mukhya Sevika exam previous year paper PDF free માં ડાઉનલોડ કરો, Answer Key સાથે તૈયારી કરો. Mukhya Sevika old exam quetion paper pdf.
મુખ્ય સેવિકા ભરતી પરીક્ષા જુના પેપર pdf download
Last Updated: 10 July 2026

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા લેવાતી મુખ્ય સેવિકા (Mukhya Sevika) ની પરીક્ષા ગુજરાતની મહિલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની એક સુવર્ણ તક છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં લાખો ઉમેદવારો ભાગ લેતા હોય છે, તેથી તેમાં સફળતા મેળવવા માટે માત્ર વાંચન જ નહીં, પરંતુ સ્માર્ટ વર્ક કરવું પણ ખૂબ જ જરૂરી છે. આ સ્માર્ટ વર્કનો સૌથી પહેલો અને મહત્વનો ભાગ છે — મુખ્ય સેવિકાના જૂના પેપર્સ (Mukhya Sevika Old Papers) સોલ્વ કરવા.

Mukhya sevika exam previous year paper પૂછાયેલા પ્રશ્ન અને તેની ઓફિશિયલ આન્સર કી (Answer Key) નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાથી તમને પરીક્ષાનું લેવલ, પ્રશ્નો પૂછવાની પદ્ધતિ (Exam Pattern) અને સિલેબસના કયા ટોપિક પર વધુ ભાર આપવો તેનો સચોટ ખ્યાલ આવે છે. તમારી આ તૈયારીને વધુ સરળ અને મજબૂત બનાવવા માટે, અમે અહીં અગાઉ લેવાયેલી તમામ મુખ્ય સેવિકા પરીક્ષાના પ્રશ્નપત્રો અને ફાઇનલ આન્સર કી ની ફ્રી PDF ડાઉનલોડ લિંક આપી છે. તો ચાલો, જૂના પેપર્સનું એનાલિસિસ કરીને તમારી તૈયારીને સાચી દિશા આપીએ!

ADVT 05/2026-27 મુજબ Mukhya Sevika ની 169 જગ્યાઓ માટે આગામી સમય દરમિયાન પરિક્ષાનું આયોજન થઈ રહ્યુ છે. લેખિત પરીક્ષા હવે 200 માર્ક્સની, 3 કલાકની અને MCQ પદ્ધતિની છે, જેમાં દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ કપાય છે — જે જૂના પેપર્સના 150 માર્ક્સ/0.33 નેગેટિવ માર્કિંગ પેટર્ન કરતાં અલગ છે. જૂના પેપર્સ પેટર્ન સમજવા માટે હજુ પણ ઉપયોગી છે, પણ સચોટ તૈયારી માટે નીચે આપેલ Mukhya Sevika exam previous year paper with answer key pdf Download કરો અને અચૂક વાંચો.

Table of Contents

જુના પ્રશ્ન પેપર શા માટે વાચવા જોઈએ?

Exam Pattern બદલાયો હોવા છતાં જુના પેપર્સ સોલ્વ કરવાનો ફાયદો હજુ પણ મોટો છે:

  • General Knowledge, Gujarati Grammar અને English Grammar ના Topics મોટેભાગે Repeat થાય છે.
  • પ્રશ્નોની Difficulty Level અને રજૂઆતની Style સમજાય છે.
  • Job-related (ICDS/Nutrition) વિષયના જૂના પ્રશ્નો નવા 100-ગુણના વિભાગ માટે Concept-clarity આપે છે.
  • Negative Marking ને ધ્યાનમાં રાખી Attempt કરવાની સ્ટ્રેટેજી બને છે (નોંધ: હવે -0.25 મુજબ ગણતરી કરવી).

Mukhya Sevika Previous Year Question Paper PDF Download

GPSSB દ્વારા અગાઉ 2016, 2015-17, 2018-19, 2021-22 અને 2025-26 માં Mukhya Sevika પરીક્ષાનું આયોજન થયું છે. નીચે વર્ષવાર પેપર્સની યાદી આપેલી છે:

Mukhya Sevika Paper 2025-26

Answer Key સહિત Solved PDF

Download
Mukhya Sevika Paper 2021-22

Answer Key સહિત Solved PDF

Download
Mukhya Sevika Paper 2018-19

Answer Key સહિત Solved PDF

Download
Mukhya Sevika Paper 2016-17

Answer Key સહિત Solved PDF

Download

વધુ Official PDF Links અને પરીક્ષા વિષયક નોંધો માટે તમે MaruMaterial ની GPSSB Bharti Category પર ચેક કરી શકો છો. તેમજ Related exam prep માટે Study plan પણ ઉપયોગી રહેશે. Official વિગતો માટે હંમેશા GPSSB ની અધિકૃત વેબસાઇટ અને OJAS પોર્ટલ તપાસો.

જો આ પોસ્ટ સંબંધિત તમારો કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ બાબત સમજવામાં મુશ્કેલી પડતી હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછો. અમે તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયાસ કરીશું.

💡 તમારી તૈયારીને આપો સાચી દિશા!

માત્ર જૂના પેપર જ નહીં, પરંતુ મુખ્ય સેવિકા 2026 ના નવા સિલેબસ અને પરીક્ષાના માળખા (Exam Pattern) વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. કયા ટોપિકમાંથી કેટલા માર્કસનું પૂછાશે તેની વિગતવાર માહિતી મેળવો.

જૂનો vs નવો (2026-27) Exam Pattern સરખામણી

પરિબળજૂનો Pattern (2014-2022)નવો Pattern (ADVT 05/2026-27)
કુલ ગુણ150200
સમય90 મિનિટ3 કલાક
Negative Marking-0.33 ગુણ-0.25 ગુણ
Job-related વિષયનું Weightageઓછું સ્પષ્ટ100/200 ગુણ (સૌથી વધુ)

Sources & References

  • Gujarat Panchayat Service Selection Board (GPSSB) – ADVT No. 05/2026-27 (Official Notification)
  • GPSSB Mukhya Sevika Detailed Syllabus Notification, dated 11/05/2026
  • OJAS Gujarat Official Portal [https://ojas.gujarat.gov.in]
Content Update Notice: આ પોસ્ટ છેલ્લે 10/07/2026 ના રોજ અપડેટ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની સરળતા માટે અમે આ પોસ્ટમાં લેટેસ્ટ પ્રશ્નપત્રો, ફાઇનલ આન્સર કી અને નવીનતમ માહિતીનો સમાવેશ કરેલ છે.

વધુ અપડેટ્સ માહિતી અને મટીરીયલ માટે!

Maru Material ના સત્તાવાર ગ્રુપમાં આજે જ જોડાવો અને મેળવો Exam Preperation info અને PDF મટીરીયલ્સ.

Join WhatsApp Group Join Telegram Channel