વધુ અપડેટ્સ માહિતી અને મટીરીયલ માટે!

Maru Material ના સત્તાવાર ગ્રુપમાં આજે જ જોડાવો અને મેળવો Exam Preparation info અને PDF મટીરીયલ્સ.

OMR Sheet PDF Download Free - 50/100/150/200 Question

OMR Sheet PDF Download Free - 50, 100, 150 અને 200 Question OMR Sheet ડાઉનલોડ કરો. GPSC, PSI, CCE, School Exam Practice Paper માટે Best OMR Sheet.
OMR Sheet PDF Download Free Sample

Last Update: 22 July 2026

નમસ્કાર મિત્રો! ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે 2026 નું વર્ષ ખૂબ જ મહત્વનું છે. PSI, GPSC, GSSSB ક્લાર્ક કે TET-TAT પરીક્ષામાં માત્ર પુસ્તકો વાંચવા પૂરતા નથી. ઓફલાઇન મોક ટેસ્ટ માટે omr sheet gujarati pdf download કરીને પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. આ પોસ્ટમાં અમે ખાસ તમારા માટે 100 અને 200 માર્ક્સની OMR શીટ પીડીએફ ફ્રીમાં આપી રહ્યા છીએ, જેથી તમે ઘરે બેઠા રિયલ એક્ઝામ જેવો અનુભવ મેળવી શકો.

આ લેખના મુખ્ય મુદ્દા (Key Takeaways):
- 100 અને 200 પ્રશ્નોના બે અલગ ફોર્મેટમાં OMR SHeet ઉપલબ્ધ છે.
- 'E' (Not Attempted) વિકલ્પ સાથેની લેટેસ્ટ પેટર્ન (negative marking practice sheet).
- A4 સાઇઝમાં સરળતાથી પ્રિન્ટ કરી શકાય તેવી OMR sheet pdf free download for mock test gujarati.

આ પોસ્ટમાં તમને 50 Question, 100 Question, 150 Question અને 200 Question OMR Sheet Download ની Direct Link, તેમજ OMR Sheet કેવી રીતે ભરવી તેની Full Guide મળશે.

અનુક્રમણિકા (Table of Contents)

📌 OMR Sheet શું છે અને કેમ જરૂરી છે?

સ્પર્ધાત્મક પરીક્ષામાં સમય અને સચોટતા સૌથી વધુ કિંમતી હોય છે. ઘણા ઉમેદવારોને જવાબો આવડતા હોય છે પરંતુ Blank OMR sheet for practice PDF નો ઉપયોગ કરીને પૂરતી પ્રેક્ટિસ ન કરી હોવાથી પરીક્ષા ખંડમાં સમય ઘટે છે. ઓનલાઇન ટેસ્ટ આપવા કરતા પ્રિન્ટેડ OMR શીટ ડાઉનલોડ પીડીએફ માં કુંડાળાં (bubbles) ઘૂંટવાની પ્રેક્ટિસ તમારો ટાઈમ બચાવે છે અને પરીક્ષાના દબાણને હેન્ડલ કરતા શીખવે છે. તેના મુખ્ય ફાયદા:

  1. Real Exam જેવો Experience મળે છે
  2. Bubble Fill કરવાની Speed વધે છે
  3. Time Management Practice થાય છે
  4. Exam Hall માં Nervousness ઓછું થાય છે

📥 OMR Sheet Gujarati PDF Download (100 & 200 Marks)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને તમે તમારી જરૂરિયાત મુજબ 100 marks OMR sheet pdf download in gujarati અને 200 માર્ક્સની શીટ સીધી ડાઉનલોડ કરી શકો છો. આ માટે કોઈ લોગીન કરવાની જરૂર નથી.

1. 100 Marks OMR Sheet (Gujarati Format)

  1. 100 પ્રશ્નો માટે યોગ્ય
  2. A, B, C, D, E (Not Attempted) option સાથે
  3. GPSC / GSSSB Class 3 level માટે ideal

2. 200 Marks OMR Sheet Gujarati PDF

  1. 200 પ્રશ્નો માટે full-length mock test માટે
  2. Same official pattern (A, B, C, D, E)
  3. Police / Talati / Clerk / TET-TAT માટે useful

3. 50 Marks OMR Sheet (Gujarati Format)

  1. 50 પ્રશ્નો માટે યોગ્ય
  2. A, B, C, D, E (Not Attempted) option સાથે
  3. Mock Test આપવા માટે

4. 150 Marks OMR Sheet (Gujarati Format)

  1. 150 પ્રશ્નો માટે યોગ્ય
  2. A, B, C, D, E (Not Attempted) option સાથે
  3. Mock Test આપવા માટે

🧾 OMR Sheet Format (Gujarat Govt Exam Standard)

અમારી આ OMR sheet format for Gujarat Govt exams ગુજરાત સરકારની તમામ ભરતી બોર્ડની લેટેસ્ટ પદ્ધતિ મુજબ તૈયાર કરાઈ છે. તેમાં નીચે મુજબનું સ્ટ્રક્ચર આપેલું છે:

વિગત માહિતી (Format)
પ્રશ્નોની સંખ્યા 100 પ્રશ્નો / 200 પ્રશ્નો ના બે અલગ પેજ
વિકલ્પો (Options) A, B, C, D અને E (Not Attempted)
પેપર સાઈઝ A4 size print OMR (પ્રિન્ટ માટે ઉત્તમ)

✍️ ઘરે બેઠા OMR Practice કેવી રીતે કરવી?

માત્ર omr sheet practice mate ડાઉનલોડ કરવાથી કામ નહિ ચાલે, યોગ્ય રીતે પ્રેક્ટિસ કરવી પણ એટલી જ જરૂરી છે.

  1. PDF ની 20-30 ઝેરોક્ષ કઢાવીને ફાઈલ બનાવી લો, જેથી વારંવાર પ્રિન્ટ કરાવવી ન પડે.
  2. મોબાઈલ કે ઘડિયાળમાં ટાઈમર સેટ કરો (દા.ત. 100 પ્રશ્નો માટે 60 કે 90 મિનિટ).
  3. ચોપડી કે PDF માંથી પેપર જોતા જાઓ અને સીધા OMR શીટમાં કાળા કુંડાળાં (black bubbles) કરતા જાઓ.
  4. પેપર પૂરું થયા પછી સાચા અને ખોટા જવાબો ગણીને નેગેટિવ માર્કિંગ સાથે તમારું સાચું મેરીટ કાઢો.

⚠️ OMR Sheet ભરતી વખતે ટાળવાની ભૂલો

ધ્યાન રાખો: પરીક્ષામાં સાચો જવાબ આવડતો હોય પણ કુંડાળું કરવામાં ભૂલ થાય તો માર્ક કપાઈ શકે છે!

1. હંમેશા સારી ક્વોલિટીની Black ball pen instructions મુજબ બ્લેક બોલ પેન વાપરવી. જેલ પેન ચાલશે નહિ.
2. અડધું કુંડાળું ક્યારેય ન કરવું. વર્તુળ પૂરું કાળું હોવું જોઈએ.
3. છેકછાક કે વ્હાઇટનર (Whitener) નો ઉપયોગ OMR ને રિજેક્ટ કરી શકે છે.

🎯 E Option (Not Attempted) નો સૌથી મોટો ફાયદો

ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાનો નિયમ: જો તમને કોઈ જવાબ ન આવડતો હોય તો તેને ખાલી છોડવાને બદલે ફરજિયાત 'E' વિકલ્પ ઘૂંટવો પડે છે. જો ખાલી છોડશો, તો નેગેટિવ માર્કિંગ ગણાશે. અમારી E option OMR સાથે પ્રેક્ટિસ કરવાથી તમને દરેક છોડેલા પ્રશ્ન માટે 'E' ટીક કરવાની આદત પડશે.

📚 કઈ પરીક્ષાઓ માટે આ OMR Sheet Useful છે?

Gujarati exam OMR sheet PDF free download નીચે મુજબની 2026 ની પરીક્ષાઓ માટે સીધી જ વાપરી શકાશે:

  1. PSI / LRD (Police Bharti): પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા માટે 200 marks OMR sheet gujarati pdf.
  2. GSSSB / CCE: વર્ગ-3 (class 3 paper format) ની પરીક્ષાઓ માટે.
  3. GPSC: ડીવાયએસઓ, ક્લાસ 1-2 ના પેપર (GPSC standard OMR).
  4. TET-TAT: શિક્ષક યોગ્યતા કસોટી (TET TAT preparation material) માટે.

❓ FAQs – OMR Sheet Gujarati PDF Download

શું આ OMR શીટ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે?

હા, આ OMR શીટ GSSSB, GPSC, Police Bharti (PSI) અને પંચાયત બોર્ડની લેટેસ્ટ પેટર્ન (A, B, C, D, E વિકલ્પો) મુજબ તૈયાર કરાઈ છે.

OMR શીટ પ્રિન્ટ કરવા માટે કયું પેપર બેસ્ટ રહેશે?

તમે સામાન્ય ઝેરોક્ષ પેપર (A4 Size) પર પ્રિન્ટ લઈ શકો છો. આ printable OMR sheet 100 questions pdf એકદમ ક્લિયર પ્રિન્ટ થશે.

જો પ્રશ્ન ખાલી છોડી દઉં અને E વિકલ્પ ના ટીક કરું તો શું થાય?

જો પરીક્ષામાં E (Not Attempted) વિકલ્પ આપવામાં આવ્યો હોય, તો ઓફિશિયલ સૂચના મુજબ જવાબ ન આપવાનો નિયમ અનુસરવો જરૂરી છે. દરેક ભરતીમાં નિયમ અલગ હોઈ શકે છે, તેથી પરીક્ષા પહેલાં સંબંધિત ઓફિશિયલ સૂચના અવશ્ય વાંચો.

મિત્રો, omr sheet gujarati pdf download વિશેની આ પોસ્ટ તમારા અભ્યાસમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. યોગ્ય સ્ટ્રેટેજી અને રોજના મોક ટેસ્ટથી જ સિલેક્શન પાકું કરી શકાય છે. જો તમને આ ફ્રી પીડીએફ અને માહિતી પસંદ આવી હોય તો અન્ય ઉમેદવારો સાથે પણ શેર કરો.